વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલા એક સીરામીક કારખાનાના લેબર રૂમમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીનું બીમારીના કારણે મોત નીપજ્યાનો બનાવ સામે આવ્યો છે…
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા સેરાવત સીરામીકના લેબર રૂમમાં રહેતા ગીતાબેન ઉદયભાઈ દેવગમ (ઉં.વ. ૨૨) છેલ્લા પાંચેક દિવસથી ઝાડા, ઉલ્ટી અને તાવની બીમારીથી પીડાઈ રહ્યા હોય જેની સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જેથી બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/GaqmfRRLcAR4hmBSHBv1CQ?mode=gi_t




