નવા વર્ષ માટે નવો સ્ટોક : ચિલ્ડ્રન વેરની લેટેસ્ટ અને ટ્રેન્ડીંગ આઈટમોના ખજાના માટે આજે જ પધારો….

શું તમે તમારા ભૂલકાંઓ માટે દિવાળીના નવા કપડાં શોધી રહ્યા છો ? તો હવે ક્યાંય જવાની જરૂર નથી! નવજાત શિશુથી લઈને ૧૬ વર્ષ સુધીના બાળકો માટે અવનવી વેરાયટીનો ખજાનો હવે આપણા વાંકાનેર શહેરમાં શ્યામ સિલેકશન ખાતે ઉપલબ્ધ થઈ ચુક્યો છે, જ્યાંથી ગ્રાહકોને આજથી દરેક ખરીદી પર દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ આપવામાં આવશે…

શ્યામ સિલેકશન ચિલ્ડ્રન વેર કલેકશન….
* લેટેસ્ટ વેસ્ટર્ન આઉટફિટ્સ
* સ્ટાઇલિશ વનપીસ અને કેપ્રી
* પ્રીમિયમ શર્ટ, ટી-શર્ટ અને જીન્સ પેન્ટ
* બ્લેઝર, બ્રીજીઝ અને કેપ
* નવજાત બાળકો માટે જીયાણા સ્પેશિયલ આઇટમોનો અખૂટ ખજાનો!
* તદ્દન નવો સ્ટોક અને વિશાળ રેન્જ
* દિવાળી નિમિત્તે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ
* એકદમ વ્યાજબી ભાવ અને શ્રેષ્ઠ ક્વોલિટી…

તો રાહ શેની જુઓ છો ? આજે જ પધારો અને આ દિવાળી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સેલનો મહત્તમ લાભ ઉઠાવો!



