Friday, October 30, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલદિવાળી ધમાકા ઓફર : એકતા ઈ-બાઈક ખાતેથી તમારા મનપસંદ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી...

    દિવાળી ધમાકા ઓફર : એકતા ઈ-બાઈક ખાતેથી તમારા મનપસંદ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી સાથે મેળવો સાયકલ અને એસેસરીઝ બિલકુલ ફ્રી….

    વાંકાનેર શહેર નજીક આવેલ ઈ-બાઈકના સૌથી વિશાળ અને ભરોસાપાત્ર શોરૂમ એવા ‘એકતા ઈ-બાઈક & કંપની‘ દ્વારા આગામી દિવાળીના તહેવારો નિમિત્તે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી હોય, જેમાં કોઈપણ ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર દરેક ગ્રાહકને સાયકલ અને એસેસરીઝ બિલકુલ ફ્રી આપવામાં આવશે….

    એકતા ઈ-બાઈક દિવાળી સ્પેશ્યલ ઓફર…

    ~ નવા ઈલેક્ટ્રીક બાઈકની ખરીદી પર મેળવો સાયકલ અને એસેસરીઝ બિલકુલ ફ્રી…
    ~ સરળ ફાઇનાન્સ (લોન) સુવિધા ઉપલબ્ધ…
    ~ સૌથી ઝડપી અને વિશ્વસનીય સર્વિસ…
    ~ ચેચીસ, મોટ, કંટ્રોલરમાં 2 વર્ષની ગેરંટી…

    દિનપ્રતિદિન વધતા જતા પેટ્રોલના ખર્ચથી કાયમી આઝાદી સાથે આધુનિક ફીચર્સ, સ્ટાઇલિશ લુક અને મજબૂત બોડી વાળા ઇકો-ફ્રેન્ડલી ઈ-બાઈકની ખરીદી માટે આજે જ પધારો…

     એકતા ઈ-બાઈક & કંપની 

    ૨૭ નેશનલ હાઇવે, સીએનજી પંપની સામે, હોટલ અલહયાતની બાજુમાં, ચંદ્રપુર, વાંકાનેર.

    Mo. 84879 38641
    Mo. 97251 27622
    Mo. 79906 32831

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!