Thursday, September 3, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલVacancy : વાંકાનેર શહેર નજીક ફાર્માસ્યુટિકલ સંશોધન ક્ષેત્રે સક્રીય ChemFeel કંપનીમાં રિસર્ચ...

    Vacancy : વાંકાનેર શહેર નજીક ફાર્માસ્યુટિકલ સંશોધન ક્ષેત્રે સક્રીય ChemFeel કંપનીમાં રિસર્ચ કેમિસ્ટ-5 તથા માર્કેટીંગ સ્ટાફ-2 ની ભરતી કરાશે….

    વાંકાનેર શહેર નજીક ફાર્માસ્યુટિકલ સંશોધન ક્ષેત્રમાં કાર્યરત ChemFeel કંપનીમાં તાત્કાલિક ધોરણે વિવિધ જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 10 સપ્ટેમ્બર, 2026 સુધીમાં પોતાનું રિઝ્યુમ(CV) નિચે આપેલ નંબર પર વોટ્સએપ કરવાનું રહેશે…

    ● રિસર્ચ કેમિસ્ટ – 5 (M / F)
    અભ્યાસ : M.Sc. in Organic Chemistry
    (અનુભવી અથવા બિન અનુભવી પરંતુ સંશોધન ક્ષેત્રમાં રસ ધરાવતા ઉમેદવાર)

    ● સેલ્સ & માર્કેટીંગ સ્ટાફ – 2 (F)
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    (કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના જાણકાર તથા હિન્દી અને અંગ્રેજી ભાષાની જાણકાર)

    ઉપરની પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ નિચેના નંબર પર‌ સંપર્ક કરવો…

    Email : hr@chemfeel.com

    Mo. 79900 67778

    અકશા પ્રાઈમ, ગ્રાઉન્ડ ફ્લોર, નેશનલ હાઈવે, વાંકાનેર.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!