તમારા કે તમારા પરિવાર માટે બજેટમાં અનુકુળ ટુ-વ્હીલરની જરૂરીયાત માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે પોતાના સપનાનું ટુ-વ્હીલર ખરીદવું અથવા જૂનું વાહન યોગ્ય કિંમતે વેચવું હવે એકદમ સરળ બની ગયું છે. શ્રેષ્ઠ કન્ડિશનના સેકન્ડ હેન્ડ ટુ-વ્હીલર લેવા અને વેચવા માટે વાંકાનેરમાં ‘પટેલ વ્હીકલ’ એકમાત્ર અને સૌથી વિશ્વસનીય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ગ્રાહકોને ઉત્તમ સર્વિસ અને પારદર્શક વહીવટનો અનુભવ મળી રહ્યો છે….

પટેલ વ્હીકલમાં ગ્રાહકોની દરેક જરૂરિયાત અને બજેટને ધ્યાનમાં રાખીને હોન્ડા, હીરો, બજાજ, ટીવીએસ અને યામાહા સહિતની તમામ કંપનીઓના જુના ટુ-વ્હીલર તમારા બજેટ મુજબ મળી રહેશે. અહીં ઉપલબ્ધ દરેક ટુ વ્હીલરનું નિષ્ણાત કારીગરો દ્વારા સંપુર્ણ ચકાસણી કર્યા બાદ જ ગ્રાહકોને સોંપવામાં આવે છે…

પટેલ વ્હીકલની વિશેષતાઓ…
~ હોન્ડા, હીરો, બજાજ, ટીવીએસ, યામાહા સહિતની તમામ કંપનીઓના જુના ટુ-વ્હીલરની વિશાળ રેન્જ….
~ તમારા જૂના વાહન વેચવા પર બજાર મુજબનો ઉત્તમ ભાવ અનેજુનામાંથી વાહન ખરીદવા પર એકદમ વાજબી કિંમત…
~ નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ ચકાસણી કરેલા અને સારી કન્ડિશનમાં જ ઉપલબ્ધ સેકન્ડ હેન્ડ વાહનો…
~ વાહન ખરીદ-વેચાણ, નામ ટ્રાન્સફર અને અન્ય જરૂરી કાગળની કામગીરીમાં સંપૂર્ણ માર્ગદર્શન અને પારદર્શકતા…
તો હવે રાહ શેની જુઓ છો ?, તમારું મનપસંદ ટુ-વ્હીલર ખરીદવા અથવા જૂનું વાહન વેંચવા માટે આજે જ સંપર્ક કરો….


