
ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 144 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તરીકે દ્વારકાનાં ડેપ્યુટી ડીડીઓ પૃથ્વીરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે….

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ડો. વિપુલકુમાર સાકરીયાને પ્રમોશન મળતા તેમની સુરેન્દ્રનગર ખાતે નિમણૂક કરવામાં આવતા વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હોય, જ્યાં હવે નવા પ્રાંત અધિકારી તરીકે પૃથ્વીરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


