Tuesday, August 11, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલમોરબીવાસીઓ અને સુરતવાસીઓ માટે ખુશખબર : ભીષ્મ ટ્રાવેલ્સ દ્વારા મોરબી-સુરત-નવસારી વચ્ચે ડેઈલી...

    મોરબીવાસીઓ અને સુરતવાસીઓ માટે ખુશખબર : ભીષ્મ ટ્રાવેલ્સ દ્વારા મોરબી-સુરત-નવસારી વચ્ચે ડેઈલી લક્ઝરી સ્લીપર એસી બસ સેવા શરૂ કરાઈ….

    શું તમે મોરબીથી સુરત કે નવસારીની મુસાફરીને થાક-મુક્ત અને આરામદાયક બનાવવા માંગો છો ?, તો હવે તમારી મુસાફરી બનશે વધુ સુહાની અને સુરક્ષિત! સિરામિક સિટી મોરબી અને ડાયમંડ સિટી સુરતને જોડવા માટે મોરબીના ‘ભીષ્મ ટ્રાવેલ્સ’ દ્વારા મોરબી – સુરત – નવસારી વચ્ચે ડેઈલી લક્ઝરી એસી સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવી છે…

    અમારી સેવાની મુખ્ય વિશેષતાઓ….

    ~ ફર્સ્ટ ક્લાસ આરામ : વિશાળ, સોફ્ટ અને પુષ્કળ સ્પેસ ધરાવતી ૨ + ૧ સ્લીપર સીટ્સ…
    ~ શાનદાર કૂલિંગ : પાવરફુલ AC
    ~ દરેક સીટ પર ચાર્જિંગ પોઈન્ટ અને રીડિંગ લાઈટ…
    ~ સ્વચ્છતા અને સુરક્ષા : મુસાફરોની સુરક્ષા અને બસની સ્વચ્છતાને પ્રથમ પ્રાધાન્ય….
    ~ અનુભવી ડ્રાઈવર અને મદદરૂપ સ્ટાફ…

    ⏰ બસનું સમયપત્રક (રોજિંદી સેવા) :

    મોરબી થી સુરત / નવસારી = દરરોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને રાત્રે ૦૮:૦૦ વાગ્યે…
    સુરત થી મોરબી = દરરોજ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને રાત્રે ૧૦:૦૦ વાગ્યે…

    👉🏻 ઝડપી અને સુરક્ષિત પાર્સલ સેવા ઉપલબ્ધ…

    માત્ર મુસાફરી જ નહીં, પરંતુ તમારા વેપાર કે ઘરવપરાશના અગત્યના પાર્સલ સમયસર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પહોંચાડવા માટે અમારી ભરોસાપાત્ર પાર્સલ સેવાનો પણ લાભ લો…

    આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને અનુભવો એક શાનદાર સફર…

     મોરબી ઓફીસ : મો. 96059 00007 
     સુરત ઓફીસ.  : મો. 90615 00007 

    વિપુલભાઈ પટેલ
    Mo. 70964 71237
    Mo. 98259 89141

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!