Sunday, June 14, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું...

    વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા આધેડે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું…

    વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક ૫૩ વર્ષીય આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નં. ૩ ખાતે રહેતા સીદીકભાઇ મામદભાઇ ખલીફા (ઉ.વ. ૫૩) નામના આધેડ પોતાના ઘરે એકલા હોય, ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમણે ઝેરી દવા પી ગટગટાવી લેતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?s=cl&p=a&mlu=4&amv=0

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!