Tuesday, July 14, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની...

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ ગુરૂવારે પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ડોક્ટરની ખાસ ઓપીડી યોજાશે….

    વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ 25 જુન ગુરૂવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ પ્રથમ ગેસ્ટ્રો એન્ડ લીવર કેર હોસ્પિટલના પેટ, આંતરડા, સ્વાદુપિંડ તથા તમામ પ્રકારની એન્ડોસ્કોપીના નિષ્ણાંત ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ ડો. નિરવ પીપળીયાની ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પેટને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • ગેસ એસિડિટી
    • પિત્તાશયની પથરી
    • લેટરીનમાં રક્તા
    • સ્વાદુપિંડની સમસ્યા
    • જુની કબજીયાત સમસ્યા
    • પેટમાં ચાંદા
    • કમળો કે લિવરનિ બિમારી
    (નોંધ : એન્ડોસ્કોપી માટે દર્દીએ ભુખ્યા પેટે આવવું…)

    ઓપીડીની વિગતો…

    તારીખ : 25/06/2026, ગુરૂવાર
    સમય : સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી…

    આ સાથે જ તા. 28 જુન, રવિવારના રોજ કાન, નાક, ગળાના સર્જન તથા ગળા અને મોઢાનાં કેન્સરના નિષ્ણાત ડો. હેતલ ચૌહાણ (MS, ENT) ની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં કાન, નાક, ગળા, મોઢાને લગતા તમામ પ્રકારના રોગોની સચોટ સારવાર તથા નિદાન કરવામાં આવશે….

    નિચેની તકલીફો ધરાવતા દર્દીઓએ ઓપીડીનો જરૂર લાભ લેવો…

    • કાનમાં રસી આવવા, સાંભળવાની તકલીફની સારવાર.
    • કાનના પડદામાં કાણું અને સડાની માઇક્રોસર્જરીના નિષ્ણાંત..
    • કાનમાં ઘૂસેલા ફોરેઇન બોડીની દૂરબીનથી સારવાર..
    • નાકના પડદાની અને મસાની સારવાર..
    • મોઢા અને કેન્સરનું નિદાન
    • થાઈરોઈની ગાઠની તપાસ
    • ગળામાં બદલાયેલ અવાજની તપાસ…

    ઓપીડીની વિગતો…

    તારીખ : 28/06/2026, રવિવાર
    સમય : સવારે 10 થી બપોરે 12 વાગ્યા સુધી…

     દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડોક્ટરની ઓપીડી યોજાશે….

    વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે હવેથી દર શનિવારે મગજ, માનસિક, મનોજાતિય સમસ્યાઓ તથા વ્યસનમુક્તિના નિષ્ણાંત ડો. ભાવેશ પટેલ (એમ.ડી.-સાઇકીયાટ્રી) ની બપોરે 3 થી 4 દરમ્યાન ઓપીડી યોજાશે, જેનો લાભ લેવા દર્દીઓને અનુરોધ કરાયો છે….

    ઓપીડીની વિગતો…

    તારીખ : 27/06/2026, શનિવાર
    સમય : બપોરે 3 થી 4 વાગ્યા સુધી…

    આ સાથે જ પાસલીયા હોસ્પિટલ ખાતે મહીના દરમિયાન નિચે મુજબના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની રેગ્યુલર ઓપીડી યોજાશે….

    એપોઇન્ટમેન્ટ માટે…

    Mo. 98078 60486
    Mo. 90333 30235

     પાસલીયા હોસ્પિટલ 

    ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!