વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામે આવેલી શૈક્ષણિક સંસ્થા ‘જામેઆહ ખદીજતુત્તાહેરાહ લીલબનાત’ ખાતે આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રાથમિક તથા માધ્યમિક વિભાગમાં ઉપર મુજબના શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની હોય, માટે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી બનાવવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો અદ્યતન બાયોડેટા (Resume) આગામી તા. ૩૦ એપ્રિલ સુધીમાં WhatsApp અથવા મેઇલ કરવો અથવા સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે….
વાંકાનેરના પ્રતાપગઢ ગામે કાર્યરત શૈક્ષણિક સંસ્થા જામેઆહ ખદીજતુત્તાહેરાહ લીલબનાત ખાતે શિક્ષકોની ભરતી કરાશે….
Mo. 99743 79450
RELATED ARTICLES


