મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટો માટે અગાઉ સીમાંકન જાહેર કરવામાં આવેલ હોય, જેમાં મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના સાથે જિલ્લા પંચાયતની સીટોના સીમાંકનમાં મોટો ફેરફાર થતાં વાંકાનેર વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટોની સંખ્યામાં એક સીટનો વધારો કરી નવી સાત સીટોનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારમાં સમાવિષ્ટ જીલ્લા પંચાયતની સાત સિટોની વિગતો…
૧). ચંદ્રપુર (સામાન્ય સ્ત્રી)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા, સિંધાવદર
૨). ઢુવા (સા.શૈ. પછાતવર્ગ સ્ત્રી)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : ચિત્રાખડા, ઢુવા, જેતપરડા, માટેલ
૩). કોઠી (સામાન્ય સ્ત્રી)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : કણકોટ, કોઠી, ખખાણા
૪). લુણસર (બિનઅનામત સામાન્ય)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : ગાંગીયાવદર, લુણસર, સરધારકા

૫). મહિકા (સામાન્ય સ્ત્રી)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : મહિકા, મેસરીયા, રાતડીયા
૬). પંચાસીયા (બિનઅનામત સામાન્ય)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : હશનપર, પંચાસર, પંચાસીયા
૭). તિથવા (બિનઅનામત સામાન્ય)
સમાવિષ્ઠ તાલુકા પંચાયત બેઠક : અરણીટીંબા, પીપળીયા રાજ, રાતીદેવરી, તિથવા

મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટોની વહેંચણી…
વાંકાનેર તાલુકા પંચાયતની 24 સિટોની વહેંચણી…


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




