મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ છ ટીમોએ ભાલ લીધો હોય, ત્યારે ગઇકાલે યોજાયેલ આ ટુર્નામેન્ટની ફાયનલ મેચમાં વાંકાનેર વોરિયર્સ ટીમ તથા માળિયા 11 માસ્તર વચ્ચે ભારે રસાકસી બાદ વાંકાનેર વોરિયર્સ ટીમ વિજેતા બની હતી….
વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સંગઠીત ટીમમાં ધવલભાઈ મહેતા (કેપ્ટન), વિશાલભાઈ ચૌહાણ (વા.કેપ્ટન), નિલેશભાઈ પરમાર, નરેશભાઈ જાગોદણા, ફીરોઝભાઇ બાદી, પરાગભાઇ પરસાનીયા, નિકુંજભાઇ વામજા, સુનિલભાઈ સોલંકી, જાહિદભાઈ જુણેજા, કૌશિકભાઈ જોષી, દેવરાજભાઈ રાઠોડ, પરેશભાઇ બાવળીયા, વિવેકભાઈ વળાવિયા, ભાવેશભાઈ ભાગિયા સહિતના શિક્ષકોએ ભાગ લીધો હતો….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





