Sunday, April 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : બોલેરોમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરી કરવાના બનાવમાં આરોપીઓના જામીન મંજૂર....

    વાંકાનેર : બોલેરોમાં ગેરકાયદેસર ડિઝલની હેરાફેરી કરવાના બનાવમાં આરોપીઓના જામીન મંજૂર….

    વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા શહેર નજીક આવેલ કારખાનામાંથી આરોપી ભીમસિંગ કૂપસિંગ રાજપૂત અને આરોપી ભાઈખાન ઇબ્રાહિમખાન સંધીને બોલેરો વાહનમાં બે પ્લાસ્ટિકની ટેન્ક તેમજ ફ્યુલ ડીસ્પેનસિંગ મશીન ફિટ કરી ગેરકાયદેસર ડીઝલની હેરાફેરી કરતા ૨૭૦૦ લીટર ડીઝલના જથ્થા, મોબાઈલ અને બોલેરો સહિત કુલ રૂ. 9.72 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હોય, જે બાદ આ બનાવમાં બંને આરોપીઓએ પોતાના વકીલ ફારૂક એસ. ખોરજીયા, આદીલ એ. માથાકીયા અને પૂજા બી. વાઘેલા મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરતાં નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!