વાંકાનેર ખાતે ડો. જયવિરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલ ખાતે આગામી શનિવારે રાજકોટના શ્વાસ, એલર્જી તથા ફેફસાંના રોગોના નિષ્ણાંત ડો. એસ. એસ. ડાભી (એમ.ડી., પલ્મોનોલોજીસ્ટ) ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શ્વાસ, એલર્જી તથા ફેફસાંના દરેક રોગોનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

ઓપીડી વિગત…
તારીખ : 03/01/2026, શનિવાર
સમય : સાંજે 4:30 થી 6:00 વાગ્યા સુધી…
સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર.
રજીસ્ટ્રેશન માટે…
Mo. 82001 97911
Mo. 93166 53440

રાજવીર હોસ્પિટલ
દિવાનપરા, પતાળીયા રોડ, હનુમાનજી મંદિર સામે, કુંભારપરા ચોક, વાંકાનેર
વધુ માહિતી માટે મો. 95129 03884 પર સંપર્ક કરવો…


