રાજકોટના નિષ્ણાત અને અનુભવી સિનિયર યુરો સર્જન ડો. નરેશ સાપરીયા (એમ.એસ., એમ.સીએચ.-(યુરોલોજી) કન્સલ્ટન્ટ યુરોલોજીસ્ટ, લેપ્રોસ્કોપિક સર્જન & એન્ડ્રોલોજીસ્ટ)ની આવતીકાલે વાંકાનેરની રાજવીર હોસ્પિટલ ખાતે ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેથી આ ઓપીડીનો લાભ લેવા દર્દીઓને જણાવાયું છે….

• યુરોલોજી ઓપીડી •
તારીખ : 04/12/2025, ગુરૂવાર
સમય : સવારે 10 થી બપોરે 12 સુધી…
સ્થળ : રાજવીર હોસ્પિટલ-વાંકાનેર

યુરોલોજી ઓપીડી માટે દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે નીચેના નંબર પર સંપર્ક કરવો….



