આપની નજર સમક્ષ તૈયાર કરેલ ઘરની ઘાણીનું 100% શુદ્ધ સિંગતેલ તથા તલનું તેલ તેમજ ઓર્ડર મુજબ કાળા તથા સફેદ તલમાંથી તૈયાર કરેલ કચરિયું (સાની) ખરીદવા આજે જ સંપર્ક કરો….
આજના મિલાવટવાળા જમાનામાં અનેક વેપારીઓ શુદ્ધતાની ખાત્રી આપી લોકોને અશુદ્ધ ખાદ્ય પદાર્થો વેંચી નફો રળી લોકોને છેતરી રહ્યા છે, ત્યારે વાંકાનેરના પીપળીયા રાજ ગામ ખાતે સુપ્રીમ ઓઇલ મીલ દ્વારા વર્તમાન શિયાળાની ઋતુમાં આપના પરિવાર માટે ફક્ત શુદ્ધતા ગેરંટી નહીં પરંતુ આપની નજર સમક્ષ ઘરની ઘાણીમાં G20 મગફળીને પીસીને તૈયાર કરેલ 100% શુદ્ધ સિંગતેલ તથા તલનું તેલ તેમજ શિયાળાનો સર્વશ્રેષ્ઠ ખોરાક એવા કાળાં તથા સફેદ તલમાંથી તૈયાર કરેલ કચરિયું (સાની) આપની જરૂરિયાત મુજબ તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે….

સિંગતેલ તથા તલનું તેલ ફક્ત સુપ્રીમ ઓઇલ મીલનું જ કેમ ?

સુપ્રીમ સિંગતેલમાં આપને ઉચ્ચ ગુણવત્તાની ચકાસણી બાદ મીલ માલિક દ્વારા પસંદ કરેલ G20 મગફળીનું ઘરની ઘાણીમાં પીલાણ કરી ડબલ ફિલ્ટર સાથે 100% શુદ્ધ મગફળીનું સિંગતેલ તેમજ તલનું તેલ એકદમ નેચરલ, 0 % કોલેસ્ટ્રોલ તથા કેમિકલ રહિત પેકિંગ કરી વેચાણ કરવામાં આવે છે, જેથી ફ્રી હોમ ડિલિવરી સાથે બારેમાસ માટે સિંગતેલની ખરીદી માટે આજે જ સંપર્ક કરો…
આપના પરિવાર માટે શિયાળામાં ખાસ આરોગ્યપ્રદ કચરિયું (સાની)…
સુપ્રીમ ઓઇલ મીલ ખાતે વર્તમાન શિયાળાની ઋતુમાં આપનાં પરિવારજનો માટે એકદમ આરોગ્યપ્રદ અને સર્વશ્રેષ્ઠ ખોરાક એવા સફેદ તથા કાળા તલનું કચરિયું (સાની) કોઇપણ પ્રકારની મિલાવટ વગર સ્વાદિષ્ટ અને મજેદાર તાજુ કચરિયું, તેમજ તલનું તેલ ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે….

વર્તમાન શિયાળમાં 100 % શુદ્ધ સિંગતેલ તેમજ ઓર્ડર મુજબ કચરિયું (સાની) ની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….
• સુપ્રીમ ઓઇલ મીલ •
મીતાણા રોડ, મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર
Mo. 99130 27326