
વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા હનીફભાઈ ગનીભાઈ ચૌહાણ ખાટકી (ઉ.વ. 37) નામના યુવાનને તેની પત્ની સાથે ઘર કંકાસ હોય, જેનાથી કંટાળી જઈ ગઈકાલ સાંજે યુવાને પોતાના ઘરે રૂમમાં પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે….
વાંકાનેર શહેરના લક્ષ્મીપરામાં રહેતા યુવાને પત્ની સાથે ઘર કંકાસથી કંટાળી આયખું ટુંકાવ્યું…..
RELATED ARTICLES



