
વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા નવીનચંદ્રભાઇ ચનાભાઈ દાદરેજા (ઉંમર વર્ષ 45) નામનો યુવાન ગઈકાલે પોતાના ઘર પાસે બજારમાં ઉભેલ હોય, ત્યારે અચાનક તેને હાર્ટ એટેક આવી જતા તેનું કરૂણ મોત નિપજયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



