વાંકાનેર એસી.ટી ડેપોની આજરોજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા દ્વારા સરપ્રાઈઝ મુલાકાત લઇ વાંકાનેર એસટી ડેપો ખાતે સાફ-સફાઇ, ઓટોમેટિક બસ ક્લિનિંગ વિભાગ તથા કર્મચારીઓ તેમજ મુસાફરોને લગતી સુવિધાઓ બાબાતે એસ. ટી. રાજકોટ વિભાગના વિભાગીય નિયામક કળોતરા સાથે ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ખાસ રાજકોટ એસ. ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તેમજ ડેપો મેનેજર હિરેનભાઈ પરમારને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા…
વાંકાનેર એસ.ટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા….
RELATED ARTICLES