વાકાનેર તાલુકાનાં મકતાનપર ગામ ખાતે મોરબી જિલ્લા પંચાયત હસ્તક ડામર રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોય, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડામર રોડના નવીનીકરણની નબળી કામગીરી કરવામાં આવતી હોય, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા નબળી કામગીરી અંગે વિડીયો ઉતારી બાબતે મોરબી કલેકટરશ્રી સમક્ષ ગુણવત્તા સભર યોગ્ય કામગીરી કરાવવામાં આવે તેવી માંગ કરી છે…..
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm