આજરોજ વિશેષ કેમ્પમાં ઓર્થોપેડીક, ગાયનેક તથા ડેન્ટલ વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે….

વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આજરોજ મંગળવારે ફ્રી ઓપીડી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હોસ્પિટલમાં કાર્યરત ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ, ગાયનેક વિભાગ તથા ડેન્ટલ વિભાગ વિભાગમાં તમામ દર્દીઓને ઓપીડી સેવાઓનો લાભ મળી રહેશે….





