વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામે વતન હોટલ પાસે 100 વારીયા વિસ્તારમાં આવેલા આરોપી સમીર અબ્દુલભાઇ સિપાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડી 180 મીલી વિદેશી દારૂના 35 નંગ ચપલા (કિંમત રૂ. ૫૦૦૦) ઝડપી લીધા હતા, જો કે, દરોડા દરમિયાન આરોપી સમીર હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1