
રાજ્યની 108 ઇમરજન્સી સેવા અસંખ્ય લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, જેમાં વાંકાનેર તાલુકાના તિથવા (લાલસા નગર) ખાતે રહેતા ૨૦ વર્ષીય કુંજલબેન મણીભાઈની અચાનક તબિયત લથડતા સખત તાવ, ઉલટી અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ પડતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરતાં,


108 એમ્બ્યુલન્સના EMT હિતેશ ઝાપડા અને પાયલોટ રાજદીપસિંહ જાડેજા તાત્કાલિક સ્થળ પર પહોંચી RECP ડૉ. રિચીના સીધા માર્ગદર્શન હેઠળ દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપી વધુ સઘન સારવાર અર્થે દર્દીને સુરક્ષિત રીતે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરી યુવાતીનો જીવ બચાવી લીધો હતો…
છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt




