વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામના યુવાન માહેશાયન અયુબભાઈ માથકીયાએ સતત ત્રણ વર્ષ ગાંધીનગર ખાતે રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી પોતાની સખત મહેનત અને પરિશ્રમથી તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ-ગાંધીનગર દ્વારા લેવાયેલ Combined Competitive Examination માં ગ્રુપ-એ ની ભરતીમાં સફળતા મેળવી બનાસકાંઠા કલેકટર કચેરી ખાતે પોસ્ટીંગ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…..
વાંકાનેરના વઘાસિયા ગામના યુવાનએ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી બનાસકાંઠા કલેકટર કચેરીમાં પોસ્ટીંગ મેળવ્યું…..
RELATED ARTICLES