Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બીનહરીફ...

    વાંકાનેર તાલુકાના દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બીનહરીફ વરણી કરાઇ….

    વાંકાનેર તાલુકામાં આવેલ વિવિધ દૂધ મંડળીઓના કર્મચારીઓને ધિરાણ આપતી શ્રી દૂધ મંડળીના કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ.ના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં મંડળીના પ્રમુખ તરીકે સિપાઈ ઇસ્માઈલભાઈ (ઢુવા) તથા ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા (પીપળીયા રાજ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

    આ સાથે જ મંડળીની વ્યવસ્થાપક સમિતિમાં બાદી ઉસ્માનગની મીમનજી (સમઢીયાળા), કડીવાર અબ્દુલરજાક નુરમામદ (પ્રતાપગઢ), માથકીયા અબ્દુલ આહમદ (રાણેકપર), શેરસીયા અબ્દુલરહીમ નુરમામદ (ખીજડીયા), કડીવાર સાબીરહુશેન ઇબ્રાહિમ (રાજાવડલા), કડીવાર અબ્દુલરહીમ રેમાન (લાલપર), દેકાવડીયા ગુલામમોહયુદ્દીન રસુલભાઈ (જુની કલાવડી), ખોરજીયા ઇબ્રાહિમ અબ્દુલભાઈ (અમરસર), માથકીયા મુસ્તાક હાજીભાઈ (નવી રાતીદેવરી), શેરસીયા ગુલામમાહમદ હબીબ (તિથવા), ખોરજીયા અશરફ અબ્દુલભાઈ (જોધપર) ની બીન હરીફ વરણી કરવામાં આવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!