વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ મોટો ઇટાલીનો સિરામિક કારખાનાના માટી ખાતામાં કામ કરતી વેળાએ લોડર નંબર GJ 36 S 3472 ના ચાલકે ગંભીર બેદરકારી દાખવી પોતાનું વાહન રિવર્સ લેતી વેળાએ અહીં કામ કરતા રાજુલાલ શંકરલાલ નાયક નામના મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને હડફેટે લેતા યુવાનનું લોડર નીચે કચડાઈ જવાથી મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક યુવાનના પત્ની સાવિત્રીબેનએ લોડર ચાલત વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



