વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલ શનિવારે રાજકોટની નામાંકિત જિનેસીસ હોસ્પિટલના હાડકાંના નિષ્ણાત ટ્રોમા & જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. સાગર ખાનપરાની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દર્દીઓને હાડકાંને લગતાં તમામ પ્રકારના રોગોનું સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે, જેથી આ ઓપીડીનો દર્દીઓએ અચૂક લાભ લેવો….
ઓપીડી વિગતો…
તારીખ : 26/07/2025, શનિવાર
સમય : સવારે 10 થી બપોરે 12 સુધી
એપોઇન્ટમેન્ટ માટે…
Mo. 96243 42751
ઓપીડી માં ઉપલબ્ધ સારવાર…
• હાથ-પગના ગંભીર અકસ્માતમાં થયેલ ઇજાની સચોટ સારવાર…
• હાથ-પગમાં દુઃખાવો અને સાઇટિકા
• કમર અને ઘૂંટણના દુઃખાવા
• જોઈન્ટ રિપ્લેસમેન્ટ
• કરોડરજ્જુજુની તકલીફ
• ફેકટરીમાં થતી ઈજા
• સંધિવા, વા
• ફ્રેકચર
• આર્થરાઈટિસ
સત્યમ્ હોસ્પિટલ
(અત્યાધુનિક આઇસીયુ સુવિધા ઉપલબ્ધ)
ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિરની સામે, માર્કેટ ચોક, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે…