વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર મહિકા ગામના પાટિયા નજીક પસાર થતા એક આઇસર ટ્રક નં. GJ 01 DU, 1597 ના ચાલક વિપુલ સરવણભાઈ રાઠોડ (રહે. જસદણ)એ પોતાનું આઇસર ગફલત ભરી રીતે ચલાવી આગળ જતા ટ્રક ટેન્કર નં. GJ 12 BY 9047 ની પાછળ પોતાનું વાહન ઘુસાડી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં આઇસર ચાલક વિપુલભાઈને ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1