વાંકાનેર શહેરના પચીસવારીયા વિસ્તારમાં રહેતા યુનુસભાઈ હાસમભાઈ ખોખર (ઉ.વ. 65) નામના વૃદ્ધને કેન્સરની બીમારી હોય તેમજ માનસિક અસર પણ હોય, જેમાં ગઇકાલે તેઓ ઘેરથી નીકળી ગયા બાદ વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસે રોડની સાઈડમાં બપોરના સમયે અચાનક ઢળી પડ્યા હતા, જેમાં તેમનું મોત થતાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS