વાંકાનેર નિવાસી અમિતભાઈ હેમંતભાઈ દોશીના પિતા હેમંતભાઈ કેશવજીભાઇ દોશીનું આજરોજ રવિવારે દુઃખદ અવસાન થયું છે, જેથી સદગતની અંતિમયાત્રા રવિવારે સવારે ૯ વાગ્યે તેમના મહાદેવ નગર, પંચાસર રોડ, નેશનલ હાઈવે, વાંકાનેર ખાતેથી નિકળશે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L