વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલનો ઉપયોગ કરી વાંકાનેર વિસ્તારમાંથી ખોવાયેલા 2.16 લાખની કિંમતના નવ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત સોંપ્યા હતા…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસે અરજદારોના ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફની સતત જહેમતને પગલે અરજદારોના ખોવાયેલા રૂ. 2,16,189ની કિંમતના નવ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત સોંપી પોલીસ પ્રજાની મિત્ર સુત્ર સાર્થક કર્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm