ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાંકાનેર શહેર ખાતે કરોડોના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે બસ સ્ટેન્ડનું નવનિર્માણ કરવામાં આવ્યું હોય, જે બસ સ્ટેન્ડ બનીને તૈયાર થયાનાં લાંબા સમય બાદ લોકાપર્ણના અભાવે પડતર હોય, જેમાં આવતીકાલે આ નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી વાંકાનેરના મુસાફરોને મળતી સુવિધાઓમાં વધારો થશે. જેમાં આવતીકાલ શુક્રવારે સવારે ૧૧ વાગ્યે સ્થાનિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp