રાજકોટ – અમદાવાદ હાઇવે પર પસાર થતા એન્ગલ ભરેલા ટ્રક ટ્રેઇલર નં. MH 46 AF 9050 પાછળ આવતા એક બાઇક ચાલક ટ્રકની સાઈડ કાપવા જતા ટ્રકની બહાર નીકળેલા એન્ગલ સાથે અથડાતા બાઈક ચાલક પ્રકાશભાઈ વિરજીભાઈ મેઘાણી (રહે. મોટી મોલડી, તા.ચોટીલા)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1