આપના પરિવારની સુરક્ષા માટે ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવો એટલે ગેસ લિકેજ થતા જ વાગસે સાયરન…: ઘરબેઠા ગેસના ચૂલા તથા ગેસ ગિઝર રિપેરિંગ તેમજ ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર વિસ્તારના ગ્રાહકો માટે કાસીમી માર્કેટિંગ દ્વારા શિયાળાની શરૂઆત થતાં જ ગરમ પાણીના ગેસ ગિઝર તથા ગેસના સ્ટવ(ચુલા) પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને નવા ગેસ ગિઝર તથા ગેસ ચુલાની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તેમજ જુના ગેસ ગિઝરની સર્વિસ સાથે ગેસના ચુલાની સર્વિસ ફ્રી કરી આપવામાં આવશે…

કાસીમી માર્કેટિંગ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર….
• નવા ગેસના ગિઝરની ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ઇન્સ્ટોલએશન ફ્રી….
• જુના ગેસ ગિઝરની સર્વિસ સાથે ગેસના ચુલાની સર્વિસ ફ્રી…
• ગેસ સેફ્ટી ડિવાઇસ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
આ સાથે જ આપના ઘરના રસોડામાં ગેસ લીકેજ કે બ્લાસ્ટ સહિતની ગેસ દુર્ઘટનાથી આપનાં પરિવાર જનોની સુરક્ષા માટે ગેસ સેફ્ટી ડિવાઇસની ખરીદી પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ મળી રહેશે, જેમાં ગેસ લિકેજ સમયે સાયરન વાગવાથી આપને ખતરાનો નિર્દેશ મળી રહેશે….
👉🏻 વિડિયો માટે નિચેના પોસ્ટર પર ક્લિક કરો….
ગેસ સેફ્ટી ડિવાઇસ લગાવાથી થતાં ફાયદાઓ....
• કોઈપણ પ્રકારની ગેસ લીકેજથી 100% સુરક્ષિત….
• ગેસ લીકેજના ક્ષણ ભરમાં ઓટોમેટિક ગેસ સપ્લાય બંધ કરે…
• ગેસ સિલિન્ડરમાં રહેલા ગેસનું પ્રમાણ દર્શાવે…
• ઓનલાઇન PNG ગેસ લાઇનના સેફ્ટી ડિવાઇસ પણ લગાવી શકાય…
• બે વર્ષની ગેરંટી…
• ગેસ લિકેજ સમયે સાયરન વાગે…

ઘરબેઠા ગેસ ગિઝર, ગેસ સેફ્ટી ડિવાઇસ, નવા ગેસના ચૂલાની ખરીદી તેમજ સર્વિસ માટે આજે જ સંપર્ક કરો…




