Thursday, July 31, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેર-ઢુવા નેશનલ હાઇવે ટચ 16,000 સ્ક્વેર ફુટનું વિશાળ ગોડાઉન/વેર હાઉસ ભાડે આપવાનું...

    વાંકાનેર-ઢુવા નેશનલ હાઇવે ટચ 16,000 સ્ક્વેર ફુટનું વિશાળ ગોડાઉન/વેર હાઉસ ભાડે આપવાનું છે…..

    તમામ સુવિધાઓ સાથે મોકાની જગ્યાએ વિશાળ વેર હાઉસ માટે આજે જ સંપર્ક કરો….

    વાંકાનેર શહેરથી તદ્દન નજીક રાણેકપર ગામના બોર્ડ પાસે વાંકાનેર-ઢુવા નેશનલ હાઇવે ટચ તમામ પ્રકારની સુવિધાઓ સાથે 16,000 સ્ક્વેર ફુટનું વિશાળ ગોડાઉન / વેર હાઉસ ભાડે આપવાનું હોય, જેથી આપના ધંધા રોજગારના વિકાસ માટે મોકાની જગ્યા મેળવવા આજે જ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

    ગોડાઉન / વેર હાઉસમાં ઉપલબ્ધ સુવિધાઓ….

    • 24 કલાક પાણીની સુવિધા…
    • 3 ફેઝ લાઇટ કનેક્શન….
    • પ્રાઇવેટ લોડીંગ પોઇન્ટ તથા ગેટ સાથે‌…
    • વિશાળ ટ્રક પાર્કિંગ સુવિધા…
    • લેબર રૂમ સુવિધા…
    • સિરામિક સહિત દરેક ઉદ્યોગ માટે અનુકૂળ જગ્યા…
    • 16,000 સ્ક્વેર ફુટ વિશાળ જગ્યા…
    • નેશનલ હાઇવે ટચ….

    આપના ઔઘોગિક વિકાસ માટે વિશાળ ગોડાઉન / વેર હાઉસ ભાડે રાખવા માટે આજે જ સંપર્ક કરો…

     Mo. 99133 38138 

    વેર હાઉસ : હિમાલય પ્લાઝા પાછળ, રાણેકપર ગામના બોર્ડ પાસે, મોરબી નેશનલ હાઇવે, વાંકાનેર

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!