Monday, February 16, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર : યુવાનના લગ્ન થતાં ન હોય જેના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ યુવકે...

    વાંકાનેર : યુવાનના લગ્ન થતાં ન હોય જેના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ યુવકે જીવન ટુંકાવ્યું….

    વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ સનશાઇન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા સંદીપભાઈ સીઓનંદન શર્મા (ઉ.વ. ૩૫, મૂળ રહે. રાનીતલાવ, પશ્ચિમ બંગાળ)એ ટેન્શનના કારણે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી…

    જેમાં લાંબા સમયથી સંદીપભાઈના લગ્ન થતા ન હોવાને કારણે તેઓ માનસિક તનાવમાં રહેતા હોય, દરમ્યાન આ બાબતનું મનમાં લાગી આવતા યુવાને આ કઠોર પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!