વાંકાનેર શહેરના હાર્દ સમા મેઇન બજાર, ચાવડી ચોક પાસે નાની બજારમાં રૂઘનાથજી મંદિર રોડ પર તમામ સુવિધાઓ સભર ચાલું વેપાર સાથે ગ્રાઉન્ડ ફ્લોર + બે માળનો વિશાળ શો રૂમ વેચાણથી આપવાનો હોય, જેથી રસ ધરાવતી પાર્ટીએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

શોરૂમની વિશેષતાઓ…
🔹 ગ્રાઉન્ડ ફ્લોર – 39.22 ચો.મી.
🔹 ફર્સ્ટ ફ્લોર – 39.22 ચો.મી.
🔹 સેકન્ડ ફ્લોર – 39.22 ચો.મી.
🔹 સીડી રૂમ + ટેરેસ
🔹 ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટોર રૂમ
🔹 વોશરૂમ (ટોયલેટ) સુવિધા

આધુનિક સુવિધાઓ…
✔ CCTV કેમેરા
✔ AC ફીટીંગ
✔ POP સાથે LED ફીટીંગ
✔ ઇન્વર્ટર ફીટીંગ
✔ ઇલેક્ટ્રિક પેનલ ફીટીંગ
✔ ઇન્ટરકોમ સુવિધા
✔ એસ.એસ. રેલિંગ
✔ ગ્રાઉન્ડ ફ્લોરમાં સ્ટફન ગ્લાસ ડોર
✔ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોરમાં ગ્લાસ ડોર
ચાલુ કન્ડિશનમાં તૈયાર શોરૂમ માટે રસ ધરાવતી પાર્ટીએ રૂબરૂ પધારવું….
( સમય : સવારે 11:00 થી સાંજે 7:00 સુધી )
Mo. 98254 04094



