વોર્ડ નંબર 02 ની મતગણતરી બાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 17 ભાજપ , 01 કોંગ્રેસ, 01 બસપા વિજેતા….
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ગત રવિવારે મતદાન પુર્ણ થયા બાદ આજરોજ સવારે 09 વાગ્યાથી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે, જેમાં વોર્ડ નંબર 02 ની મતગણતરી પુર્ણ થતા તેમાં ચાર પૈકી ત્રણ બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસના બેઠક ફાળે ગઈ છે….
વોર્ડ નંબર – 02 ના વિજેતાઓ ઉમેદવારો…
૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા (ભાજપ)
૨). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર (ભાજપ) –
૩). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા (ભાજપ) –
૪). જાગૃતબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ) –
હરીફ ઉમેદવારો…
૧). મઘુબેન રાજેશભાઈ ધામેચા (ભાજપ) –
૨).નંગાજીભાઈ સવજીભાઈ ભાટી (કોંગ્રેસ) –
૩). ભાનુબેન ભરતભાઈ સારલા (કોંગ્રેસ) –
૪). રાજેશભાઈ ભરાભાઈ બદ્રકીયા (કોંગ્રેસ) –
૫). લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા (એનસીપી) –
અત્યારે સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વિજેતા ઉમેદવારો…
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
ભાજપ – 17
કોંગ્રેસ – 01
બસપા – 01
આપ – 00
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR