ચોમાસું પાકમાં ખેડૂતોને પડ્યા પર પાટું બાદ પુનઃ શિયાળું પાકમાં પણ ખેડૂતોની કપરી સ્થિતિ, તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં ખાતરનો જથ્થો પુરો પાડવા માંગ….
વાંકાનેર વિસ્તારમાં ખેડૂતો નિષ્ફળ ચોમાસું પાકની સ્થિતિ ભુલી શિયાળું પાક માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે, ત્યારે આવી તાતી જરૂરિયાતના સમયે જ વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને ડી.એ.પી. ખાતરની અછતથી સર્જાઇ છે, જેમાં સમગ્ર વિસ્તારની મંડળીઓમાં ડી.એ.પી. ખાતેથી અછતને જોવા મળી રહી છે, ત્યારે આ બાબતે વાંકાનેર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ખેડૂતોના વિશાળ હિતમાં સમગ્ર વિસ્તારમાં યોગ્ય જથ્થામાં ડી.એ.પી. ખાતર ફાળવવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L