સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત રૂ. 51,000 થી શરૂ….

વાંકાનેર ખાતે વર્ષ 2018 થી સોલાર રૂફટોપ સિસ્ટમ ક્ષેત્રમાં સક્રિય અને 1000થી વધારે સોલાર રૂફટોપ સિસ્ટમના ફિટીંગનો અનુભવ ધરાવતા વિકાસ ઇરીગેશન દ્વારા અત્યાર સુધીમાં પોતાની શ્રેષ્ઠ સર્વિસ અને વ્યાજબી ભાવથી ગ્રાહકોને 100% સંતુષ્ટ કામગીરી કરી છે, ત્યારે હવે વાંકાનેર સહિત સમગ્ર મોરબી-રાજકોટ જીલ્લામાં ગ્રાહકોને જે. જે. પી. વી. સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન ફક્ત રૂ. 51,000 થી શરૂ કરવામાં આવી રહ્યું છે…..

સોલાર રૂફટોપ સિસ્ટમ ફક્ત વિકાસ ઇરીગેશનમાંથી જ કેમ ?
• 1000થી વધારે સોલાર રૂફટોપ સિસ્ટમના ફિટીંગનો અનુભવ તથા સંતુષ્ટ ગ્રાહકો…
• દેશની નામાંકિત જે.જે.પી.વી. સોલાર કંપની દ્વારા હોમ સર્વિસ…
• એકદમ વ્યાજબી ભાવ
• રેસિડેન્ટની સાથે ઇન્ડસ્ટ્રીયલ તથા કોમર્શિયલ સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલેશન સર્વિસ….
• વર્ષ 2018થી કાર્યરત એકમાત્ર સોલાર રૂફટોપ સિસ્ટમના વિક્રેતા…
• અદાણી, વારી, રાયઝોન, ટાટા સહિત દરેક કંપનીની સોલાર સિસ્ટમ ઉપલબ્ધ….
• સોલાર ઇન્વર્ટર ફક્ત નામાંકિત પોલિકેબ તથા સોલાર-યાન કંપનીના…
• સબસિડીની રકમ ખાતામાં જમા થયાં બાદ ચુકવણી…
આ સાથે જ વિકાસ એગ્રી પોઇન્ટ ખાતેથી ખેડૂતોને દેશની નંબર વન મહિન્દ્રા કંપનીના રોટાવેટર, દાતી, લેઝર લેવલર, પલ્ટી હળ, થ્રેસર, ઓટોમેટિક ઓરણી, લોડર સહિતના ખેત ઓજારો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે…..

સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે આજે જ અમારો સંપર્ક કરો….



