વાંકાનેર તાલુકાના નવા વઘાસિયા ગામ ખાતે રહેતા તુલસીભાઈ દલપતભાઈ પરમાર (ઉ.વ. 33) નામના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1