વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે એક ઇકો કાર ચાલક દ્વારા ટોલ બચાવા ટોલનાકાના બેરીકેટને તોડી નાસવા જતા આ બેરીકેટ ટોલ કલેકટ એજન્ટને માથામાં લાગતાં ઇજાઓ પહોંચતા આ મામલે ઇકો કાર ચાલક વિરોધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતેથી પસાર થતા એક ઇકો કાર નં. GJ 03 LG 5247 ના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન ચલાવી ટોલનાકાના બુમ બેરીકેટ સાથે ઇકો કાર અથડાતા બુમ બેરીકેટ ટોલ કલેકટ કરવાનું કામ કરતા બંસીબેન મોહનભાઈ પરમારને માથાના ભગે લાગતા ઈજાઓ પહોંચી હોય, જેથી આ મામલે ઈકો કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1