Friday, June 20, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રોડની સાઈડમાં ઉભેલ મહિલાને રીક્ષા ચાલકે હડફેટે લેતા...

    વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક રોડની સાઈડમાં ઉભેલ મહિલાને રીક્ષા ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત….

    મોરબી – વાંકાનેર હાઇવે પર વાંકાનેર શહેર નજીક વઘાસિયા ટોલનાકા પાસે રોડ નજીક ઉભેલા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (ઉ.વ‌. 37 રહે. તીથવા) નામના મહિલાને અહીંથી પસાર થતી એક માલ વાહક રીક્ષા નં. GJ 07 UU 0032 ના ચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી ગીતાબેનને હડફેટે લેતા મહિલાને કિડની અને આંતરડા તેમજ મણકાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવમાં ઇજાગ્રસ્ત મહિલાના પતિ વિક્રમભાઈ વાઘેલાએ રીક્ષા ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!