હવેથી દર મહિનાના બીજા મંગળવારે ડો. કેતન પંડ્યાની ખાસ ઓપીડી પાસલીયા હોસ્પિટલ ખાતે યોજાશે…
વાંકાનેરની નામાંકિત પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારે રાજકોટની ગિરિરાજ હોસ્પિટલના નિષ્ણાત યુરોલોજીસ્ટ ડો. કેતન પંડ્યાની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દર્દીઓને કિડની, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશય, યુરોલોજીકલ કેન્સર, પુરૂષ જનનેન્દ્રિય, વંધ્યત્વ અને સેક્સ સંબંધિત તમામ બિમારીઓનું નિદાન તથા સારવાર નિષ્ણાત સર્જન દ્વારા કરવામાં આવશે….
• ઓપીડી વિગતો •
તારીખ : 12/11/2024, મંગળવારે
સમય : બપોરે 02 થી 04 સુધી…
સ્થળ : પાસલીયા હોસ્પિટલ
રજીસ્ટ્રેશન માટે….