લગ્ન સિઝનની ખરીદી માટે સ્પેશ્યલ કલેક્શન માટે એકવાર શો-રૂમની અવશ્ય મુલાકાત લો…: બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ સહિત મેન્સવેરની દરેક બ્રાન્ડેડ આઇટમો હવે એક જ સ્થળે…
હાલ લગ્ન સિઝન ચાલી રહી હોય, જે નિમિત્તે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર અંજની પ્લાઝા ખાતે શરૂ થયેલ બ્રાન્ડેડ મેન્સવેરના એકમાત્ર શો-રૂમ એવા અર્બન લાઈફ સ્ટાઈલ દ્વારા બ્રાન્ડેડ આઇટમોના સ્પેશ્યલ મેરેજ કલેક્શનની વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને દરેક નામાંકિત કંપનીના બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, બ્લેઝર, શુટ-શેરવાની, નાઇટ પેન્ટ સહિત જેન્ટ્સ વેરની દરેક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
અર્બન લાઇફસ્ટાઇલ સ્પેશ્યલ કલેક્શન..
• દરેક નામાંકિત કંપનીના બ્રાન્ડેડ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ…
• દરેક ફંકશન માટે સ્પેશ્યલ બ્લેઝર…
• દુલ્હા માટે બ્રાન્ડેડ બેલ્ટ, વોલેટ, શોક્સ(મોજા) તથા રૂમાલ
• અલગ અલગ સેરેમની માટે સ્પેશ્યલ કુર્તા, શુટ, શેરવાની…
બ્રાન્ડેડ કપડાંના શોખીન લોકો એકવાર અવશ્ય અમારા શો-રૂમની મુલાકાત લો…
તો રાહ શેની જુઓ છો, એકદમ ફ્રેશ માલ અને અવનવી મેરેજ સ્પેશ્યલ કલેક્શન માટે આજે જ પધારો….