વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના તિથવા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મહેફિલ માણતા ઇસમો પર પોલીસે દરોડો પાડી આરોપી ૧). ગોપીભાઈ ગોરધનભાઈ મકવાણા, ૨). રાજુભાઈ વાઘજીભાઈ સીતાપરા, ૩). અર્જુનભાઈ રઘુભાઈ અઘારા, ૪). દીપકભાઈ રણછોડભાઈ ભવાણીયા અને ૫).જગદીશભાઈ પ્રવીણભાઈ સીતાપરાને જાહેરમાં જુગાર રમતા રંગેહાથ રોકડ રકમ રૂ. 18,470ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના તિથવા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા….
RELATED ARTICLES