વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના ઠીકરિયાળી ગામના નાળા નજીક બાવળની ઝાડીમાં દરોડો પાડી આરોપી કાળુભાઇ દિલુભાઈ ખાચર (ઉ.વ. ૩૭, રહે.ઠીકરિયાળીને અલગ અલગ બ્રાન્ડની 15 બોટલ વિદેશી દારૂ તેમજ બે નંગ બિયરના ટીન સહિત કુલ રૂ. 4140ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA