દિવાળી તહેવાર પર ઓફરોની વણઝાર લઇને આવ્યું છે તકદીર ઇલેક્ટ્રોનિક્સ, ફાયદો માત્ર ગ્રાહકોનો….
વાંકાનેરના હાર્દ સમા ગ્રીનચોકમાં મસાયખી ચેમ્બરમાં નીચે સેલરમાં વર્ષોથી કાર્યરત અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ ધરાવતા તકદીર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ઓફરો અને સાથે સાથે આ વર્ષે જીએસટી ઘટાડાના લાભો સાથે ડબલ ઓફરો ગ્રાહકો માટે મુકવામાં આવી છે. જે પ્રમાણે અમારી બજારમાં ઇમેજ છે સીધી વાત નો બકવાસ…ગ્રાહકોને કોઈપણ પ્રકારની જાજી બધી ગિફ્ટ બતાવી કન્ફ્યુઝ કરવા અને ફ્રી ની લોલીપોપ નહીં સીધો જ વસ્તુની કિંમતમાં ફાયદો અને શ્યોર ગિફ્ટ તો ખરી જ….
તકદીર ઈલેક્ટ્રોનિક્સ દિવાળી સ્પેશ્યલ ઓફરો…
• LED ટીવીની ખરીદી પર ત્રણ વર્ષની વોરંટી….
• ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરવાથી રૂ. 1,500 થી 10,000 સુધી કેસબેક…
• Bajaj Finance અને HDB Finance પર ખરીદી કરવાથી એક EMI ફ્રી અને સ્પેશિયલ કેસબેક ઓફરો…
• 40 ઇંચ અને તેની ઉપરના એલઈડી ટીવી પર 10% જેટલો GST ઘટાડાનો લાભ…
• Daikin, TATA Voltas. IFB જેવી બ્રાન્ડેડ કંપનીઓના એર કન્ડિશનની ખરીદી પર કંપનીના સર્વિસ સેન્ટર દ્વારા સ્ટાન્ડર્ડ ઇન્સ્ટોલેશન ફ્રી…
• GST ઘટાડાનો 10% સુધી લાભ…
• ક્રેડિટ કાર્ડથી ખરીદી પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ…
• પાંચ વર્ષ સુધી કંપનીના સર્વિસ સેન્ટર દ્વારા ફુલ વોરંટી…
• IFB કંપની દ્વારા રેફ્રિજરેટર પર ભારતમાં પહેલીવાર કંપનીના ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર દ્વારા ચાર વર્ષની વોરંટી
• ફ્રીજની ક્રેડિટ કાર્ડ અને ફાઇનાન્સમાં ખરીદી પર સ્પેશ્યલ કેસબેક…
• હાયર કંપનીના ફ્રીજની ખરીદી પર કંપનીના ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર દ્વારા બે વર્ષની વોરંટી…
• IFB કંપનીના ફ્રન્ટ લોડ વોશિંગ મશીનની ક્રેડિટ કાર્ડ પર ખરીદી રૂ. 9,000 સુધીનું કેશબેક… (ચાર વર્ષની કંપનીના સર્વિસ સેન્ટર દ્વારા ફુલ વોરંટી)
• હાયર કંપનીના ફ્રન્ટ લોડ વોશિંગ મશીન અને ટોપ લોડ હીટર વાળા વોશિંગ મશીન પર પાંચ વર્ષની ફુલ વોરંટી સાથે ક્રેડિટ કાર્ડ અને ફાઈનાન્સ પર ખરીદી પર સ્પેશિયલ કેશબેક ઓફર…
• આનંદી કંપની ઘરઘંટીની ખરીદી પર રૂ. 3,500નું બોસ કંપનીનું મિક્સર અને સાથે એક બેગ બિલકુલ ફ્રી…
• દરેક કંપનીના LED T.V., A.C., ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, અને મોબાઈલ ફોન ખરીદો એકદમ સરળ હપ્તેથી…
સો વાતની એક વાત, આ દિવાળી પર ઈલેક્ટ્રોનિક્સ વસ્તુની ખરીદી તકદીર ઇલેક્ટ્રોનિક્સ માંથી કરવામાં જ ફાયદા હી ફાયદા…..