વાંકાનેર શહેર નજીક આવેલ ગુજરાતની નામાંકિત એડીબલ ઓઇલ રિફાઇનરી સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં તાત્કાલિક ધોરણે અલગ અલગ 11 જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા.16 નવેમ્બર સુધીમાં પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઈમેઇલથી મોકલવાનું રહેશે….
● ટેન્ક ફાર્મ ઓપરેટર – 2 (M)
અભ્યાસ : 12 પાસ / આઇટીઆઇ
(ખાદ્ય તેલના ટેન્કર લોડીંગ – અનલોડીંગ તથા વજનકાંટો કરી શકે તેવા)
● લેબ કેમિસ્ટ – 2 (M)
અભ્યાસ : B. Sc (કેમેસ્ટ્રી)
અનુભવ : 1 થી 2 વર્ષ (એડીબલ ઓઇલ રિફાઇનરીના અનુભવીને પ્રાથમિકતા)
● એકાઉન્ટન્ટ – 3 (M)
અભ્યાસ : B.Com
અનુભવ : 1 થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, એકાઉન્ટીંગ, ટેક્ષેસનના જાણકાર અને બેન્કિંગ વર્ક કરી શકે તેવા…)
● સેલ્સ એક્ઝિક્યુટિવ (ટેલિકોલર) – 2 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડિલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તેવા..)
● લોડીંગ એક્ઝિક્યુટિવ – 1(M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ગાડી લોડીંગ, અનલોડીંગ તથા ગોડાઉન સ્ટોક મેનેજમેન્ટના જાણકાર…)
● બોઇલર અટેન્ડન્ટ – 1 (M)
અભ્યાસ : ડિપ્લોમા મિકેનિકલ એન્જી./12 પાસ
અનુભવ : 1થી 2 વર્ષ (બોઇલરનું ઓપરેશન જોઈ શકે તેવા, પ્લાન્ટનું રીપેરીંગ તથા મેઈન્ટેનન્સ કરી શકે તેવા…)
(નોંધ : ઉપરની દરેક પોસ્ટ માટે ઉમેદવાર પાસે પોતાનું ટુવ્હીલર વાહન હોવું જોઈએ, જેમાં સ્થાનિક વ્યક્તિની પહેલી પસંદગી કરવામાં આવશે… ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે તા. 19 નવેમ્બર સાંજ સુધીમાં સમય મેળવી લેવાનો રહેશે…)
સુર્યા ઓઇલ એન્ડ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ
વઘાસિયા ટોલટેક્ષ પાસે, વાંકાનેર-મોરબી હાઇવે, વાંકાનેર
Mo. : 99255 15200
E-mail : suryaoil.distribution@gmail.com