Saturday, November 8, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલવાંકાનેરના ગારીડા ગામે આવેલ નામાંકિત સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રા‌. લી. કંપનીમાં વિવિધ...

    વાંકાનેરના ગારીડા ગામે આવેલ નામાંકિત સનરાઈઝ મલ્ટી સ્ટીલ પ્રા‌. લી. કંપનીમાં વિવિધ જગ્યાઓ પર સ્ટાફની ભરતી કરાશે….

    વાંકાનેર તાલુકાના ગારીડા ગામની સીમમાં સઢીયાળા રોડ પર આવેલ સૌરાષ્ટ્રની અગ્રણી સ્ટીલ કંપની સનરાઇઝ મલ્ટી સ્ટીલ પ્રા‌.લી.માં તાત્કાલિક ધોરણે નીચે મુજબની જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે તાત્કાલિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી દસ દિવસ સુધીમાં પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઈમેઇલથી મોકલવાનું રહેશે…

    ● વે-બ્રિજ ઓપરેટર – 2 (M)
    અભ્યાસ : ધોરણ 10
    અનુભવ : 2 વર્ષના અનુભવી

    ● આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ – 2
    અભ્યાસ : ગ્રેજ્યુએટ
    અનુભવ : 3 થી 5 વર્ષ

    ● ઓફિસ ક્લાર્ક – 2
    અભ્યાસ : ધોરણ 12 પાસ
    અનુભવ : જરૂરી નથી

    ● ફેક્ટરી સુપરવાઈઝર – 3
    અનુભવ અથવા બિન અનુભવી

    ઉપર મુજબની વિવિધ જગ્યાઓ પર નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ તાત્કાલિક નિચે આપેલ વિગતો પર સંપર્ક કરવો…

    સમય : સવારે 8 થી સાંજે 8 સુધી

     સનરાઇઝ મલ્ટી સ્ટીલ પ્રા. લી. 

    સમઢીયાળા રોડ, મુ. ગારીડા, તા. વાંકાનેર.

    Email : info.sunrisesteel.co

    Mo. 76981 08744

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!